બાલસંસદ
બાલસંસદ બાળકો ના લોકશાહી મૂલ્યો તથા લોકશાહી પદ્ધતિ થી વાકેફ કરે
છે.બાળકો ની શાળામાં બલાસંસદ ની ચુંટણી નું આયોજન કરવાથી બાળકો ચુંટણી પદ્ધતિ થી
વાકેફ થાય છે.આથી શાળામાં બાળકો માટે આવી પ્રવૃત્તિ ખુબ જ ઉપયોગી બની શકે છે .
બાલસંસદ ની રચનાથી શાળામાં વિવિધ પ્રવુતિઓ માં બાળકોની ભાગીદારી વધે
છે.તથા શાળાના વિવિધ કર્યો કરવામાં બાળકો જવાબદારી પૂર્વકની ફરજ નિભાવે છે
.બાળકોમાં નેતૃત્વ ના ગુણોનો વિકાસ થાય છે.આમ શાળાની વિવિધ પ્રવુતિ જેવીકે
પ્રાર્થના સભા ,બાગ
બગીચાની જાળવણી ,શાળાના
વિવિધ સંશાધનોનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે.આથી બાલસંસદ ની રચનાની પ્રવુતિ ગણી જ
અગત્યની છે.
બાલ સંસદ ની રચના માટે જરૂરી માર્ગદર્શન તથા માહિતી માટે બાલ સંસદ
માહિતી અહીંથી મેળવી શકો છો.:-DOWNLOAD
HERE
No comments:
Post a Comment
thanks for visiting.......