HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

GUJARAT BEST TEACHER AWARD 2017 LIST

GUJARAT BEST TEACHER AWARD 2017

રાજ્યના ૪૧ શિક્ષકોની પસંદગી : 
એવોર્ડ તા.૫મી સપ્ટેમ્બર-શિક્ષક દિને રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરાશે
.. .. .. .. .. .. 
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલી રાજ્ય પારિતોષિક યોજનાઅંતર્ગત રાજ્ય પારિતોષિક-૨૦૧૭ જાહેર કરાયા છે. જેમાં ૪૧ શિક્ષકોની પસંદગી કરાઇ છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહે એવોર્ડ માટે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં તેમના બહોળા અને વિશિષ્ટ શૈક્ષણિક જ્ઞાનનો લાભ વિશેષ રીતે વિદ્યાર્થીઓને આપવા અનુરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી. શ્રેષ્ઠ શિક્ષકોને આ એવોર્ડ આગામી ૫મી સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ રાજ્યપાલના હસ્તે એનાયત કરાશે, એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના જે શિક્ષકોને એવોર્ડથી સન્માનીત કરાશે તેની યાદી આ મુજબ છે:
રાજ્ય પારિતોષિક એવોર્ડ-૨૦૧૭...  .
પ્રાથમિક વિભાગ
ક્રમ જિલ્લાનું નામ શિક્ષકનું નામ શાળાનું નામ અને સરનામું
1.
રાજકોટ પૂજાબેન પ્રવિણભાઇ પૈજા શ્રી ધરમપુર પ્રાથમિક શાળા, તા.પડધરી, જિ.રાજકોટ
2.
રાજકોટ મનિષકુમાર ચંદુલાલ જાવિયા શ્રી વડાળી પ્રાથમિક શાળા મુ.વડાળી, તા.ઉપલેટા, જિ.રાજકોટ
3.
અમદાવાદ મહેશ વાલજીભાઇ ઠક્કર થલતેજ પ્રાથમિક શાળા નં.-, થલતેજ, તા.દસક્રોઈ, જિ.અમદાવાદ 
4.
ભાવનગર ડૉ.બળવંતભાઇ માધાભાઇ તેજાણી કરદેજ કેન્દ્રવર્તી શાળાતા.જિ.ભાવનગર 
5.
સુરત યાસીનકુમાર અમીરભાઇ મુલતાની કોસમાડી પ્રાથમિક શાળા, તા. કામરેજ, જિ.સુરત. 
6.
અરવલ્લી નટુભાઇ રામાભાઇ પટેલ ટીસ્કી પ્રાથમિક શાળા, મુ.ટીસ્કી, તા.માલપુરજિ.અરવલ્લી 
7.
અરવલ્લી વિનુભાઇ કચરાભાઇ પટેલ શ્રી કુણોલ પ્રાથમિક શાળા, મુ.પો.કુણોલતા.મેઘરજજિ.અરવલ્લી 
8.
ગીર સોમનાથ દેવજીભાઇ ખોડભાઇ રાઠોડ સેમળિયા પ્રાથમિક શાળા, પો.પિખોર, તા.તાલાલા, જિ.ગીર-સોમનાથ
9.
મોરબી જિતેન્દ્ર ઓધવજીભાઇ પાંચોટિયા શ્રી નવા મકનસર પ્રાથમિક શાળામુ.મકનસર, તા.જિ. મોરબી. 
10.
પંચમહાલ રાકેશકુમાર ચંદ્રકાન્ત પટેલ નવા નદીસર પ્રાથમિક શાળા, મુ.નવા નદીસર, પો.નદીસર, તા.ગોધરા જિ.પંચમહાલ
11.
દાહોદ શ્રીમતી કોમલબેન નવીનચંદ્ર ઝાબુઆવાલા દોલતગંજ કન્યા પ્રાથમિક શાળા, એમ.એન્ડ પી.સ્કૂલ સામે, ગોવિંદનગર, દાહોદ
12.
નર્મદા અનિલભાઇ ખાતુભાઇ મકવાણા પ્રાથમિક ગ્રૃપ શાળા બોરીદ્રા, મુ.પો.બોરીદ્રા, તા.નાંદોદ, જિ.નર્મદા
13.
પંચમહાલ ભૂપેન્દ્રકુમાર શંભુભાઇ પટેલ રામનાથ પ્રાથમિક શાળા, મુ.રામનાથ, પો.દેલોલ, તા.કાલોલ, જિ.પંચમહાલ
14.
વલસાડ નરેન્દ્રકુમાર કલ્યાણભાઇ ટંડેલ પ્રાથમિક શાળા ધનોલી, મુ.પો.ધનોલી, તા.ઉમરગામ, જિ.વલસાડ
15.
ગાંધીનગર પ્રીતિ રૂપચંદ ગાંધી કલોલ પ્રાથમિક શાળા નં., આઇસ ફેક્ટરી પાસે, કલોલજિ.ગાંધીનગર
16.
અમરેલી જીજ્ઞેશપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી શ્રી ફાચરીયા પ્રાથમિક શાળા, મુ.ફાચરીયા, તા.ધારી, જિ.અમરેલી
17.
ભરૂચ કમલેશકુમાર મહિપતસિંહ કોસમીઆ શ્રી સરદારનગર પ્રાથમિક શાળા, વાલિયા, જિ.ભરૂચ 
18.
પાટણ હેતલબાળા જયકિશન પટેલ કતપુર પ્રાથમિક શાળા, મુ.કતપુર, પો.રાજપુર, તા.જિ.પાટણ 
19.
ખેડા રાજેશભાઇ મોહનભાઈ મહીડા પ્રાથમિક શાળા વિઠ્ઠલપુરા, પો.રતનપુર,તા.જિ. ખેડા

.. ર ... 
બી.આર.સી. / સી.આર.સી. / મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિભાગ
20. રાજકોટ ભગવાનદાસ જીવરામભાઇ દુધરેજિયા બી.આર.સી.ભવન જસદણ, તાલુકા પંચાયતની પાછળ, વિંછીયા રોડ, જસદણ
21.
મોરબી શૈલેષકુમાર જેઠાલાલ કાલરિયા શ્રી ચકમપર પ્રાથમિક શાળા, મુ,ચકમપર, તા.જિ.મોરબી.
22.
પાટણ મધુસુદનકુમાર ગણપતલાલ ઠક્કર રાજપુર પ્રાથમિક શાળા, મુ.પો.રાજપુર, તા.જિ.પાટણ
કેળવણી નિરીક્ષક(પ્રાથમિક) વિભાગ

23.
આણંદ સંજયકુમાર વિઠ્ઠલભાઇ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત આણંદ, બોરસદ ચોકડી, જિ.આણંદ 
ખાસ શિક્ષક વિભાગ
24. ભાવનગર ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ બારૈયા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ન્યુ ફિલ્ટર સામે, વિદ્યાનગર, ભાવનગર
25.
બનાસકાંઠા કંચનબેન ખોડાભાઇ પંડ્યા માશ્રવણવાણી મૂકબધિર વિદ્યાલયમમતા મંદિર, ડેરીરોડ, પાલનપુર
26.
ખેડા મનિષકુમાર હર્ષદભાઇ જાની રાષ્ટ્રીય અંધજન મંડળ, મુ.પો.વાંઠવાડી, તા.મહેમદાવાદ, જિ.ખેડા 
માધ્યમિક શિક્ષક વિભાગ
27. સુરત નિપુણભાઇ ઉપેન્દ્રરાય પંડ્યા સરસ્વતી વિદ્યાલય, ગૌ શાળા પાસે, અશ્વિનીકુમાર રોડ, સુરત
28.
ભાવનગર લાલજીભાઇ અરજણભાઇ પરમાર શ્રી બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ, ૧૫૧૦, ઘોઘા સર્કલ, ભાવનગર 
29.
ગીર સોમનાથ શાંતિબેન કાળાભાઇ ઝાલા શ્રી કે.કે.મોરી માધ્યમિક શાળા, વેરાવળ એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, વેરાવળ
30.
બનાસકાંઠા નિલેશકુમાર અનાભાઇ બુંબડિયા શ્રી બી.ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, મુ.અંબાજી, તા.દાંતા, જિ.બનાસકાંઠા
31.
નવસારી ડૉ. દક્ષાબેન ભગુભાઇ પટેલ શેઠ એન.સી.એમ. કન્યા વિદ્યાલય અને શ્રીમતી જી.એન.એમ. રો. હા. સે. સ્કૂલ, બીલીમોરા, તા.ગણદેવી, જિ. નવસારી
32.
મહેસાણા ભરતકુમાર કચરાભાઇ પંચાલ શ્રી એસ.વિ.શાહ વિદ્યા વિહાર, બી.કે.સિનેમા સામે, એસ.ટી.વર્કશોપ રોડ, મહેસાણા
33.
કચ્છ દિલીપ કાંતિલાલ ભટ્ટ શ્રી સ્વામિનારાયણ ઉ.મા.વિદ્યાલય, સંસ્કારનગર, પડદાભિટ રોડ, ભૂજ-કચ્છ
ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક વિભાગ
34. અમદાવાદ મુકેશકુમાર કાન્તિલાલ પટેલ કામેશ્વર વિદ્યાલય, જોધપુર ચારરસ્તા, જોધપુર, અમદાવાદ-૧૫
35.
મોરબી અંજનાબેન અમૃતલાલ ફટાણિયા શ્રીમતિ ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી
36.
સાબરકાંઠા સવિતાબેન પુરુષોત્તમદાસ પટેલ સંતશ્રી રામજીબાપા કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલય, પટેલ સોસાયટી પાસે, મુ.પો.ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા
37.
મહેસાણા મુકેશકુમાર બાબુભાઇ લિંબાચિયા શ્રી કે.કે.પટેલ ગર્લ્સહાયરસેકન્ડરીસ્કૂલ,ગોઝારિયા,તા.જિ.મહેસાણા

માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય વિભાગ
38. જૂનાગઢ મંજુલાબેન કીસાભાઇ ડોડિયા સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર, દરબાર ગઢ, મુ.માંગરોળજિ.જૂનાગઢ
39.
વડોદરા દિપકભાઇ વિનોદચંદ્ર પરીખ બરોડા હાઇસ્કૂલ, ONGC કેમ્પસ, મકરપુરા રોડ, વડોદરા
40.
સાબરકાંઠા ગૌત્તમકુમાર રજનીકાન્ત ભટ્ટ સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર, મુ.કોઠીકંપા,તા.વડાલી, જિ.સાબરકાંઠા
41.
નવસારી રાજેશભાઇ નાનુભાઇ ટંડેલ શેઠ એચ.સી. પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી


Share English German French Arabic Chinese Simplified