HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

ઉચ્ચ પ્રાથમિક શાળા કક્ષા (ધોરણ 6 થી 8)

ઉચ્ચ પ્રાથમિક શાળા કક્ષા (ધોરણ 6 થી 8) પ્રવૃતિ 
સ્વતંત્ર લેખન  સ્પર્ધા      ધોરણ-6 થી 8  [ગુજરાતી/અંગ્રેજી ]

ભૂમિકા:-
પ્રાથમિક કક્ષાએ બાળકોમાં શ્રવણ-કથન-વાચન-લેખન આ પાયાના કૌશલ્યોનો વિકાસની સંમાતરે સર્જનાત્મકતાનો વિકાસ જરૂરી છે. સ્વતંત્ર લેખન વડે બાળકોની લાગણી, કલ્પના શક્તિ, અવલોકન શક્તિ એ બે રીતે અભિવ્યકત કરી શકે છે. એ મૌખિક અને લેખિત સ્વરૂપે, અહી સ્વતંત્ર લેખન કૌશલ્ય અભિવ્યક્તિના વિકાસને પૂરક-પોષક તક મળે છે. પ્રાથમિક કક્ષાના બાળકોના વિચારોને, કલ્પનાને, લાગણીને યોગ્ય રીતે વ્યકત કરવાની તક સ્વતંત્ર લેખન દ્વારા પૂરી પાડવી એ આપણું લક્ષ્ય છે.

ACTIVITY

ધોરણ 1 થી 5 માટેની સ્પર્ધાઓ

લેખન  સ્પર્ધા   (ગુજરાતી અને અંગ્રેજી)    [ધોરણ-3 થી 5]
ભૂમિકા:-
        બાળકોના શાળાકીય જીવનના શરૂઆતના વર્ષોમાં લેખન કૌશલ્યનો વિકાસથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે. બાળકો શરૂઆતથી જ સાચું,સારું,સ્વચ્છ અને સુઘડ લેખન કરતા થાય એ જરૂરી છે. વળી બાલ્યાવસ્થા એ અનુકરણ દ્વારા શીખવાનો તબક્કો છે. નમૂના રૂપ લખાણ કે છપાયેલ સામગ્રીના અનુલેખન દ્વારા સ્વચ્છ,સુંદર, સુઘડ, મરોડદાર લેખન કૌશલ્યનો વિકાસ કરવો એ સુલેખન સ્પર્ધાનું હાર્દ છે.
Share English German French Arabic Chinese Simplified