HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

GUJARAT STATE FIX PAY HIKE BY GUJARAT GOVERNMENT NEWS

 રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે

વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે

આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે

Driving License mate ni mahiti

R.T.O. Driving License 🚖
મિત્રો, ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ
લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા
હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ
કઢાવવા નો ખર્ચ માત્ર 300 ૱ છે...

એજન્ટ 1200-1500 રૂ. લઇ લેતા હોય છે.તો જે
મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી
હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા
સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે
લાઇસન્સ કઢાવી શકે છે:

(1)www.sarathi.nic.in વેબ સાઇટ ખોલો.
(2) ત્યાર પછી Issue of a Learning License to
me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી
સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.
સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે
સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO.
લખી લો.
(6) ત્યાર પછી Print Application Form લિંક
ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking
લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE
APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે
ફ્રીહો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર
ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ
કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી,
લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે
ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ
ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે
પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL
સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ
નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ
લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું
જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય
દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી
http:/drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો
APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ પર
ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ01 and GJ 27
પછી એક સ્પેસ હોય છે.

(14) L L NO નાખો પછી BIRTH DATE પછી
બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો
પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક
વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(15) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને
લર્નિંગ લાઇસન્સ અને R.T.O. ની બાજુ
માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(16) જો પાસ થાવ તો
 લાઇસન્સ ઘરે આવી
જશે...

શેર કરી આ માહિતી બીજા સુધી
પહોચાડવામાં મદદ કરજો...

દરેક ગામની જાતિ વાર વસ્તી તથા અન્ય માહિતી માટે

દરેક ગામની જાતિ વાર વસ્તી તથા અન્ય માહિતી માટે નીચે ક્લિક કરો.

www.census2011.co.in/data/village/517369-ravdavat-gujarat.html

Link Adhar to LIC POLICY

We bring to your kind notice that linking of Aadhaar and PAN/Form 60 to your Insurance policies is to be done by 31 st March, 2018.

We request you to provide your AADHAAR and PAN details by clicking the following link:
https://www.licindia.in/Home/Link_Aadhaar_and_PAN_to_Policy

You can also update the details by visiting the website www.licinsurer.com OR logging on to the Customer Portal.

Kindly ignore this intimation in case you have already submitted your Aadhaar and PAN details.

Woman Development programme of Central Government

💥🌊🌀કેન્દ્ર સરકારની અને મહિલાઓ માટેની તમામ યોજનાઓ માત્ર એક જ પોર્ટલ પર...

👉 350 કરતા વધુ યોજનાઓ અંગેની સંપૂર્ણ માહિતિ, ફોર્મ ઉપરાંત આપ જે યોજના અંગે વધુ માહિતી જાણવા માંગતા હો એ યોજના પર ક્લિક કરતા જ વિભાગીય વેબસાઈટ ઉપરાંત માર્ગદર્શિકા મળી રહેશે.

વધુ માહિતિ માટે 👇

nari.nic.in
🌊 Head teacher.in 🌊

Live Result of Election Gujarat vidhansabha 2017

Election commission of india conduct General Assembly Election of two state..Gujarat had vidhansabha election on 9/12/2017 and 14/12/2017 in two phase..It is completed peacefully in state ...The is of this election is counted and decelered on date 18/12/2017... You can see live Result update on various website....

Live Result update of Election website: Click here

TV 9 GUJARATI LIVE: CLICK HERE

Aaj Tak News: click here

FREE PLANT FOR SCHOOL BY GOVERNMENT

GUJRAT GOVERNMENT PROVIDE FREE PLANT FOR SCHOOL FOR GOVERNMENT NURSURY..YOU NEED LATTER PAD AND YOU CAN GET PLANT FOR YOUR SCHOOL FORM NURSURY...

ગુજરાત સરકાર દ્વારા શાળાઓ માં વૃક્ષો વાવવા માટે સરકારી નર્સરી માંથી વિનામુલ્યે છોડ પુરા પાડવામાં આવે છે.તમે તમારી શાળાનું લેટર પેડ માં લખાણ દ્વારા તમારે જરૂરી છોડ મેળવી શકો છો અને ઉછેરી શકો છો.
પરિપત્ર ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

તમારા જીલ્લા ની નર્સરી ની માહિતી માટે :-અહી ક્લિક કરો.

FATCA Self–certification for NDCPS HOLDER IN NEW PENSION SCEME

Subscribers registered on or after July 1, 2014 are mandatorily required to submit FATCA Self–certification

Please follow the steps given below for online Self-Certification:

DIGITAL GUJARAT SERVICIES FOR CITIZEN

Gujarat Government make a publice portal for gujart citizen for goverment services.this portal address is www.digitalgujarat.gov.in.

All gujarat citizen can get online services by this portal.for using this service or prtal .you need registration on this portal.you can register as citizen by using your email id.

FOR USE THIS PORTAL AND REGISTRATION GUIDE PDF:-DOWNLOAD

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી ના પરિણામ માટે

ગુજરાત રાજયના ગામડાઓ માં ૨૭/૧૨/૨૦૧૬ ના રોજ ગ્રામપંચાયત ની ચુંટણી યોજાઈ ગઈ.આ ચુંટણી માં તમારી ગ્રામપંચાયત ચુંટણી  ની મતદાનની ટકાવારી તમે અહી જાણી શકશો.

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી ના પરિણામ  માટે :-અહી ક્લિક કરો .

  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના સરપંચ નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

તમારી ગ્રામપંચાયત વોર્ડ પ્રમાણે  ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

તમારી ગ્રામપંચાયત વોર્ડ પ્રમાણે ચુંટણી ના પરિણામ  માટે :-અહી ક્લિક કરો .
  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના વોર્ડ પ્રમાણે નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના  વોર્ડ પ્રમાણે ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

ગ્રામપંચાયત સરપંચ તથા વોર્ડ સભ્યોની એફિડેવિટ જોવા માટે

ગુજરાત રાજયના ગામડાઓ માં ૨૭/૧૨/૨૦૧૬ ના રોજ ગ્રામપંચાયત ની ચુંટણી યોજાઈ ગઈ.આ ચુંટણી માં તમારી ગ્રામપંચાયત ચુંટણી  ની મતદાનની ટકાવારી તમે અહી જાણી શકશો.ગ્રામપંચાયત સરપંચ તથા વોર્ડ સભ્યોની એફિડેવિટ જોઈ શકશો.

ગ્રામપંચાયત સરપંચ તથા વોર્ડ સભ્યોની એફિડેવિટ જોવા  માટે :-અહી ક્લિક કરો .

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી ના પરિણામ  માટે :-અહી ક્લિક કરો .

  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના સરપંચ નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

ગ્રામપંચાયત સરપંચ તથા વોર્ડ સભ્યોની એફિડેવિટ જોવા  માટે :-અહી ક્લિક કરો .

તમારી ગ્રામપંચાયત વોર્ડ પ્રમાણે  ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

તમારી ગ્રામપંચાયત વોર્ડ પ્રમાણે ચુંટણી ના પરિણામ  માટે :-અહી ક્લિક કરો .
  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના વોર્ડ પ્રમાણે નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના  વોર્ડ પ્રમાણે ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

તમારી ગ્રામપંચાયત ચુંટણી -૨૦૧૬ ની મતદાનની ટકાવારી જાણો

ગુજરાત રાજયના ગામડાઓ માં ૨૭/૧૨/૨૦૧૬ ના રોજ ગ્રામપંચાયત ની ચુંટણી યોજાઈ ગઈ.આ ચુંટણી માં તમારી ગ્રામપંચાયત ચુંટણી  ની મતદાનની ટકાવારી તમે અહી જાણી શકશો.

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના સરપંચ નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

તમારી ગ્રામપંચાયત વોર્ડ પ્રમાણે  ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના વોર્ડ પ્રમાણે નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના  વોર્ડ પ્રમાણે ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

Gram panchayat election 2016 declred now

Gram panchayt election 2016  declred now

Gujarat goverment declered gram panchayat election today.there are election of  10318 gram panchayat and 91002 words.the election countdown strat form today date 28/11/2016 and end on result day 29/12/2016. the election process deatail programe is under :
gram panchayat election logo

Election jahernamu date          :-28/11/2016

Chutanini notice jaherat date:-05/12/2016

Umedvari patro raju karvani last date:-10/12/2016

Umedvari patro chakasani date     :-12/12/2016

Umedvari parat chechavani date   :-14/12/2016

Election Date:-27/12/2016 tuesday  time :-8:00 AM to 5:00 PM

Jarur janay to punh matdan date:-28/12/2016

Result date:-29/12/2016

YOU CAN DOWNLOAD ELECTION PROGRAM :-HERE

YOU CAN DOWNLOAD PANCHAYAT ELECTION RULES :-HERE

GRAM PANCHAYAT CHUTANI PRATIK:-HERE
Share English German French Arabic Chinese Simplified