HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

How to remove retried( nivrut)teacher name from sasgujarat.in website

How to remove retried( nivrut)teacher name from sasgujarat.in website

LOGIN TO WEBSITE SASGUJARAT.IN

THEN FOLLOW THIS STEP OF BELLOW IMAGE....

Gujarat primary school Exam time table for October 2019



How to join workplace For teacher of Gujarat

જો 'ફેસબૂક વર્કપ્લેસ' પર તમે હજી પણ તમારું એકાઉન્ટ ના ખોલ્યું હોય, તો આજે જ આ સરળ સ્ટેપ્સને અનુસરી, તમારું એકાઉન્ટ ખોલો:

1:

https://gujarat-education-workplace.appspot.com/#/
આ લિંક ઓપન કરો

2
તમારો મોબાઈલ નંબર એન્ટર કરી, નેક્સ્ટ પર ક્લિક કરો

3
OTPનો sms આવશે, તે OTP એન્ટર કરો 

4
ઍક્સેસ કોડને કોપી કરો અને 'ગો ટૂ વર્કપ્લેસ' પર ક્લિક કરો.

5
અહીંયા તમે કોપી કરેલો કોડ પૅસ્ટ કરો, અને કન્ટીન્યૂ પર ક્લિક કરો.

ત્યારબાદ ક્રિયેટ એકાઉન્ટનું પેજ ખુલશે, અને માત્ર થોડી જ સેકન્ડમાં તમે રાજ્યભરના શિક્ષકો સાથે જોડાઈ જશો.

TEACHER ONLINE DATA AND PAGAR SAS PORTAL HELP VIDEO

આ વિડિયો માં નીચેના પ્રશ્નો નો જવાબ આપને મળી જશે.
૧. પગારબિલ માં નામ નથી આવતું
૨. શિક્ષકોની માહિતી અપડેટ કરવા છતાં માસિક પત્રક માં નથી બતાવતી. કોઈ શિક્ષક ની  વિગત માસિક પત્રક માં નથી દેખાતી.
૩. શિક્ષક નો પુરો પગાર થાય ત્યારે શું ફેરફાર કરવો?
૪. મંડળી કપાત માં શિક્ષક ની વિગત નથી આવતી
૫. પગાર બીલ માં ભૂલ થઈ છે તો શું કરવું?
૬. માસિક પત્રક માં ભૂલ થઈ છે તો શું કરવું?
૭. બીજા રાજ્યના કોઈ શિક્ષક કામ કરે છે એમનું સરનામું કેવીરીતે લખવું?
૮ ક્યાં શિક્ષક ને નિમ્ન પ્રાથમિક અને ક્યાં શિક્ષક ને ઉચ્ચતર પ્રાથમિક પસંદ કરવું?
૯ સી.પી.એફ નંબર નથી આવ્યો તો શું કરવું?
૧૦ કોઈ શિક્ષક ની વિગત અધૂરી કે ખોટી છે અને પ્રોફાઈલ લોક થઈ ગઈ છે તો શું કરવું?
૧૨.કોઈ મુશ્કેલી છે તો ફરિયાદ કે વિનંતી કેવીરીતે કરવી.
૧૩ શિક્ષકનું નામ કેવીરીતે લખવું?

https://youtu.be/P-wcc9EGNRs

QUIZ

સામાન્ય જ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ક્વીઝ સ્પર્ધા
ભૂમિકા :
        શાળા એ સર્જનાત્મક રંગમંચ છે. આ રંગમંચના માધ્યમ થકી જ અધ્યેતાનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. સામાન્ય જ્ઞાન ક્વીઝની મદદથી બાળકની જિજ્ઞાસા, અવલોકન અને ત્વરિત નિર્ણયશક્તિનો વિકાસ થાય છે. પ્રાથમિક શાળા કક્ષાએ સામાન્ય જ્ઞાન ક્વીઝની મદદથી બાળકની સ્થાનિક પર્યાવરણ અંગેની જાગૃતિ તથા જ્ઞાનપ્રતિભાની પણ ખિલવણી શક્ય બનશે. આવા હેતુઓ સાથે આપણે પ્રાથમિક શાળા કક્ષાએ સામાન્ય જ્ઞાન કવીઝનું આયોજન કરી રહ્યા છીએ. 

Share English German French Arabic Chinese Simplified