આ વિડિયો માં નીચેના પ્રશ્નો નો જવાબ આપને મળી જશે.
૧. પગારબિલ માં નામ નથી આવતું
૨. શિક્ષકોની માહિતી અપડેટ કરવા છતાં માસિક પત્રક માં નથી બતાવતી. કોઈ શિક્ષક ની વિગત માસિક પત્રક માં નથી દેખાતી.
૩. શિક્ષક નો પુરો પગાર થાય ત્યારે શું ફેરફાર કરવો?
૪. મંડળી કપાત માં શિક્ષક ની વિગત નથી આવતી
૫. પગાર બીલ માં ભૂલ થઈ છે તો શું કરવું?
૬. માસિક પત્રક માં ભૂલ થઈ છે તો શું કરવું?
૭. બીજા રાજ્યના કોઈ શિક્ષક કામ કરે છે એમનું સરનામું કેવીરીતે લખવું?
૮ ક્યાં શિક્ષક ને નિમ્ન પ્રાથમિક અને ક્યાં શિક્ષક ને ઉચ્ચતર પ્રાથમિક પસંદ કરવું?
૯ સી.પી.એફ નંબર નથી આવ્યો તો શું કરવું?
૧૦ કોઈ શિક્ષક ની વિગત અધૂરી કે ખોટી છે અને પ્રોફાઈલ લોક થઈ ગઈ છે તો શું કરવું?
૧૨.કોઈ મુશ્કેલી છે તો ફરિયાદ કે વિનંતી કેવીરીતે કરવી.
૧૩ શિક્ષકનું નામ કેવીરીતે લખવું?
https://youtu.be/P-wcc9EGNRs

No comments:
Post a Comment
thanks for visiting.......