જો 'ફેસબૂક વર્કપ્લેસ' પર તમે હજી પણ તમારું એકાઉન્ટ ના ખોલ્યું હોય, તો આજે જ આ સરળ સ્ટેપ્સને અનુસરી, તમારું એકાઉન્ટ ખોલો:
1: https://gujarat-education-workplace.appspot.com/#/ આ લિંક ઓપન કરો
2 તમારો મોબાઈલ નંબર એન્ટર કરી, નેક્સ્ટ પર ક્લિક કરો
3 OTPનો sms આવશે, તે OTP એન્ટર કરો
4 ઍક્સેસ કોડને કોપી કરો અને 'ગો ટૂ વર્કપ્લેસ' પર ક્લિક કરો.
5 અહીંયા તમે કોપી કરેલો કોડ પૅસ્ટ કરો, અને કન્ટીન્યૂ પર ક્લિક કરો. ત્યારબાદ ક્રિયેટ એકાઉન્ટનું પેજ ખુલશે, અને માત્ર થોડી જ સેકન્ડમાં તમે રાજ્યભરના શિક્ષકો સાથે જોડાઈ જશો.

No comments:
Post a Comment
thanks for visiting.......