HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

Teacher login information for sasgujarat.in.

SAS GUJARAT માં Teacher Log in કેમ કરશો?

શાળા લોગ ઇન મા શિક્ષકોની માહિતી Lock કરી લીધા પછી શિક્ષક ના મોબાઈલ પર એક મેસેજ આવશે. જેમાં તે શિક્ષક નો User Id અને Password હશે.

Teacher Log in થવા માટે...
www.sasgujarat.in પર જઈને તમારો જિલ્લો પસંદ કરો
➡ Use Id માં મોબાઈલ નંબર અને Password દાખલ કરો જે તમને મેસેજમાં આવ્યો હોય.
➡ Captcha કોડ દાખલ કરો.
➡ Log in as માં હવે Teacher પસંદ કરો. (અહી શિક્ષક પોતાની માહિતી જ જોઈ શકશે.)
➡ ઉપર જમણી બાજુએ જઈને School log in ની જેમ પાસવર્ડ બદલો.
➡ ડાબી બાજુના મેનૂમાં તમારી પ્રોફાઇલ અને શૈક્ષણિક લાયકાત ભરો.
(મોબાઈલમાં સારી રીતે જોવા માટે Desktop View કરો)

Teacher Log in ના ફાયદાઓ
➡ શિક્ષક પોતાની પગાર સ્લીપ જાતે પ્રિન્ટ કરી શકશે.
➡ તમારી પગારપોથી પ્રિન્ટ કરી શકશો.
➡ ઉપયોગી પરીપત્ર કે માહિતી સીધી તમારા લોગ ઈન ના mail મા આવશે.
➡ લાસ્ટ પે ની માહિતી
➡ ફોર્મ 16 જોઈ શકાશે

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified