HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

તમારી ગ્રામપંચાયત ચુંટણી -૨૦૧૬ ની મતદાનની ટકાવારી જાણો

ગુજરાત રાજયના ગામડાઓ માં ૨૭/૧૨/૨૦૧૬ ના રોજ ગ્રામપંચાયત ની ચુંટણી યોજાઈ ગઈ.આ ચુંટણી માં તમારી ગ્રામપંચાયત ચુંટણી  ની મતદાનની ટકાવારી તમે અહી જાણી શકશો.

તમારી ગ્રામપંચાયત સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .



  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના સરપંચ નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના સરપંચ ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.


તમારી ગ્રામપંચાયત વોર્ડ પ્રમાણે  ચુંટણી  ની મતદાનની ટકાવારી માટે :-અહી ક્લિક કરો .

  1. સૌ પ્રથમ  ડિસ્પ્લે પર તમારો જીલ્લો પસંદ કરો.
  2. ત્યારબાદ તમારો તાલુકો  પસંદ કરો.
  3. તાલુકાની પસંદગી બાદ નીચે ગામની યાદી ડિસ્પ્લે થશે .
  4. તેમાં તમારા ગામના વોર્ડ પ્રમાણે નો વિકલ્પ પસંદ કરો.

હવે તમે તમારા ગામના  વોર્ડ પ્રમાણે ચુંટણી  ની મતદાનની ટકાવારી જાણી શકશો.

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified