બાલસૃષ્ટી
પ્રાથમિક શાળાના બાળકો માટે બાલસૃષ્ટી ખુબ જ ઉપયોગી અંક છે.જેના
વાંચન દ્વારા શિક્ષક શ્રી તથા શાળાના બાળકોને વિવિધ પ્રકારની જાણકારી સરળતાથી સરળ
રીતે પ્રાપ્ત થાય છે.તથા બાળકો વિવિધ વાર્તાઓ વાંચી શકે છે.પ્રાથમિક શાળા માં
બાલસૃષ્ટી સરકાર તરફથી વિનામુલ્યે પૂરું પાડવામાં આવે છે. બાલસૃષ્ટી
દરેક મિત્રો એ જરૂરથી વાંચવું જોઈએ તથા બાળકો ને વાંચવા માટે પ્રોત્સાહિત કરવા
જોઈએ .
No comments:
Post a Comment
thanks for visiting.......