HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

baou exam form for january 2017

જાન્યુઆરી – ૨૦૧૭ ની સત્રાંત પરીક્ષા ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી – ૨૦૧૭માં લેવાનાર સત્રાંત પરીક્ષા આપવા માટે હકદાર દરેક પરીક્ષાર્થી પાસે ફરજીયાત પરીક્ષા ફોર્મ ભરાવવાના થાય છે, જે સંદર્ભે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખશો.
જાન્યુઆરી – ૨૦૧૭ ની પરીક્ષાનું ફોર્મ ભરવાની અગત્યની તારીખો
તા-૨૦/૧૦/૨૦૧૬ થી ૨૦/૧૧/૨૦૧૬   વિના મૂલ્યે
તા-૨૧/૧૧/૨૦૧૬ થી ૧/૧૨/૨૦૧૬  ૧૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે
તા-૨/૧૨/૨૦૧૬ થી ૧૨/૧૨/૨૦૧૬ ૨૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે
1. નવા પ્રવેશાર્થી, જુના વિદ્યાર્થી કે રીપીટર વિદ્યાર્થી - દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા આપવા માટે પરીક્ષા ફોર્મ ભરવું ફરિજયાત છે.
2. પરીક્ષા ફોર્મ તા. ૨૦/૧૦/૨૦૧૬ થી યુનીવર્સીટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
3. તા. ૨૦/૧૦/૨૦૧૬ કે તેના પછીથી યુનીવર્સીટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ અને સાચી વિગતો ભરેલું પરીક્ષા ફોર્મ જ માન્ય ગણાશે.
4. પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ www.baou.edu.in પર પોતાનો નોંધણી નંબર લખી પરીક્ષા ફોર્મ ડાઉનલોડ કરવું.
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો:-GO

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified