ગુજરાત સરકાર ના જાહેરનામાં માં દર્શાવેલ કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ ની પરિક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી માટે ની છેલ્લી તારીખ :-૧૯/૧૨/૨૦૧૬
ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ :-જાહેરનામું ડાઉનલોડ કરો.
ખાતાકીય પરિક્ષા વર્ગ-૩:-જાહેરનામું ડાઉનલોડ કરો.
ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ માટે :-અરજી કરો.
અરજી માટે ની છેલ્લી તારીખ :-૧૯/૧૨/૨૦૧૬
ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ :-જાહેરનામું ડાઉનલોડ કરો.
ક્રમાંક:રાપબો/ખા.પ./૨૦૧૬/11846-11916 | ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ | 19/12/2016 સુધીમાં |
ખાતાકીય પરિક્ષા વર્ગ-૩:-જાહેરનામું ડાઉનલોડ કરો.
• ઉમેદવાર તેમના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડમાં સીધા મોકલશે તો તે રદ ગણવામાં આવશે.
• ઓનલાઇન ભરેલ આવેદનપત્રોની પ્રીન્ટ કાઢી તેની નકલ નીચે જણાવ્યા પ્રમાણે સમય સારણી મુજબ તથા નક્કી કરેલ કચેરી મારફત રાજ્ય પરીક્ષા બોર્ડને મળી જાય તે રીતે મોકલવાના રહેશે.ક્રમ | ફોર્મ મોકલનાર | કોને મોકલશે | મોકલવાની નિયત તારીખ |
---|---|---|---|
૧. | ∙ મદદનીશ શિક્ષણ નિરીક્ષક ∙ મદદનીશ શિક્ષક (આચાર્ય મારફત) | જિલ્લા શિક્ષણાધિકારીશ્રી | 22/12/2016 સુધીમાં |
પંચાયત સંવર્ગ ∙ મદદનીશ જિલ્લા શિક્ષણ નિરીક્ષક ∙ વિસ્તરણ અધિકારી (શિક્ષણ) ∙ કેણવણી નિરીક્ષક વર્ગ-૩ | જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી | ||
૨. | ∙ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી | કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર. | 28/12/2016 સુધીમાં |
∙ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી | નિયામકશ્રી,પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર. | ||
૩. | ∙ કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર. ∙ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર. | રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર. | 31/12/2016 સુધીમાં |
ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ માટે :-અરજી કરો.
No comments:
Post a Comment
thanks for visiting.......