અનુ.જનજાતિ ની ગ્રાન્ટ ઇન
એઇડ આશ્રમ શાળા માં વિદ્યાસહાયક ભરતી જાહેરાત
ગુજરાત સરકાર ના
આદિજાતિ વિભાગ ના નિયંત્રણ હેઠળ સહાયક અનુદાન મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા
ચાલતી આશ્રમ શાળાઓ માં ધોરણ -૮ માટે વિદ્યાસહાયક ની ભરતી અન્વયે નીચે મુજબ વિષય
પ્રમાણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી કરવાની તારીખ
:-૧૭/૧૨/૨૦૧૬ થીં ૧૦/૦૧/૨૦૧૭ સુધી
ગણિત
/વિજ્ઞાન વિદ્યાસહાયક -૨૦૧૬/૧૭
Adv No-- CTD/201617/1
કુલ જગ્યાની
વિગત :-૪૦૨
અંગ્રેજી
વિદ્યાસહાયક -૨૦૧૬/૧૭
Adv No-- CTD/201617/2
કુલ જગ્યાની
વિગત :-૪૦૨
ગુજરાતી
વિદ્યાસહાયક -૨૦૧૬/૧૭
Adv No-- CTD/201617/3
કુલ જગ્યાની
વિગત :-૪૦૨
વિદ્યાસહાયક ભરતી ઓફિસિયલ જાહેરાત તથા વેબસાઈટ માટે અહી ક્લિક કરો.
No comments:
Post a Comment
thanks for visiting.......