પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા
પરીક્ષા તારીખ :-27/11/2016
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ની ફાઈનલ આન્સર કી-૨૦૧૬ ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો :- ANSWER KEY DOWNLOAD
પરીક્ષા માટે ઉમેદવાર ની યોગ્યતા :-
- વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ -5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ
- ધોરણ -4 માં ઓછા માં ઓછા 50 %કે તેથી વધુ માર્ક હોવા જોઈએ
- આવક મર્યાદા નથી
પરીક્ષા નો અભ્યાસક્રમ :-
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ 1 થી 4 નો રહેશે
માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા
પરીક્ષા તારીખ :-27/11/2016
- માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ની ફાઈનલ આન્સર કી-૨૦૧૬ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો :-ANSWER KEDOWNLOAD
પરીક્ષા માટે ઉમેદવાર ની યોગ્યતા :-
- વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ -8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ
- ધોરણ -7 માં ઓછા માં ઓછા 50 %કે તેથી વધુ માર્ક હોવા જોઈએ
- આવક મર્યાદા નથી
પરીક્ષા નો અભ્યાસક્રમ :-
- માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ 5 થી 7 નો રહેશે
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તથા માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું પ્રશ્નપત્ર નું સ્વરૂપ :
- ભાષા -સામાન્ય જ્ઞાન -100 પ્રશ્નો -100 ગુણ -90 મિનિટ
- ગણિત-વિજ્ઞાન -100 પ્રશ્નો -100 ગુણ -90 મિનિટ
No comments:
Post a Comment
thanks for visiting.......