HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

ONLINE SCHLOLARSHIP DARKHAST FOR GUJARAT SCHOOL ON DIGITAL GUJARAT

ONLINE PRIMARY SCHOLARSHIP DARKHAST ON DIGITAL GUJARAT

GUJARAT GOVERMENT DECIDED ONLINE SCHOLARSHIP DARKHAST POGRAMME FOR PRIMARY AND SECONDARY SCHOLARSHIP FOR GUJARAT GOVERNMENT SCHOOL.


વેબસાઈટ  નું નામ :-CLICK HERE
www.digitalgujarat.gov.in

દરખાસ્ત તૈયાર કરવાની માર્ગદર્શિકા :-ડાઉનલોડ કરો .

ALL GOVERMENT PRIMARY AND SECONDARY SCHOOL PRINCIPAL ARE INSTRUCTED TO MAKE ONLINE SCHOLARSHIP DARKHAST FOR YEAR 2017/2018 ON  https://www.digitalgujarat.gov.in/ website.

Digital Gujarat Portal (Common Service Portal)માં આગામીવર્ષ ૨૦૧૭-૧૮ શિષ્યવૃત્તિ/ ગણવેશ સહાય યોજના અમલ બાબત.


રાજ્ય સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત લાભાર્થી/વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ/સહાયનો લાભ સીધા તેઓના બેંક ખાતામાં એક જ જગ્યાએ ચુકવી શકાય તે હેતુ થી રાજ્ય સરકારશ્રી દ્વારા Digital Gujarat Portal (Common Service Portal) ડેવલોપ કરવામાં આવેલ છે.
ઉક્ત પોર્ટલમાં હાલ વિકસતી જાતિ કલ્યાણ ખાતાની આ સાથેના પત્રક-અ મુજબની ૧૧ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. અત્રેના ખાતાની આ સાથેના પત્રક-અ મુજબની ૧૧ યોજનાઓનો આગામી વર્ષ ૨૦૧૭-૧૮થી Website: https://www.digitalgujarat.gov.in મારફત ફરજીયાત Online દરખાસ્તો મેળવી અમલ કરવાનો થાય છે. વર્ષ ૨૦૧૭-૧૮થી આ સાથેના પત્રક મુજબની યોજના ઓફ લાઇન પત્રકોના આધારે મંજુર કરવામાં આવશે નહિ. જેની તમામ શાળાઓએ નોંધ લેવી.
·         પ્રાથમિક શાળાઓએ પોતાની શાળાના વિદ્યાર્થીઓની એન્ટ્રી તા.૩૧/૦૩/૨૦૧૭ સુધી પૂર્ણ કરવી.
·         ત્યારબાદ શાળાએ શિષ્યવૃત્તિની ઓનલાઇન દરખાસ્તઃ- તા.૦૧/૦૪/૨૦૧૭ થી તા.૩૦/૦૪/૨૦૧૭
·         શિષ્યવૃત્તિની એન્ટ્રી કર્યેથી પોર્ટલમાં ધોરણ-૧ થી ૮માં ગણવેશ સહાયની એન્ટ્રી બાય ડીફોલ્ટ થઇ જશે. માત્ર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે.
·         જિલ્લાની ચકાસણી / મંજૂરીની કામગીરી તા.૦૧/૦૫/૨૦૧૭ થી તા.૩૧/૦૫/૨૦૧૭
·         જિલ્લાની ચૂકવણીની પ્રક્રિયા તા.૦૧/૦૬/૨૦૧૭ થી તા.૧૫/૦૬/૨૦૧૭
તમામ શાળાઓએ અત્રેના ખાતાની આ સાથેના પત્રક-અ મુજબની યોજનાઓની યોજનાવાર દરખાસ્તો તા:૩૦/૦૪/૨૦૧૭ સુધીમાં ઓનલાઇન કરી મોકલી આપવાની રહેશે. ઓનલાઇન દરખાસ્ત મોકલ્યા બાદ પેસેન્ટર શાળા/ગ્રાન્ટ ઇન એઇડ પોતાની શાળાના દરખાસ્ત પત્રકોની એક નકલ સહી/સિક્કા સાથે પે-સેન્ટર શાળાઓ મારફતે અત્રેની કચેરીએ મોકલવાની રહેશે.
પે સેન્ટર શાળાઓએ તેઓના તાબાની શાળાઓના યોજનાવાર પત્રકો એકઠા કરી પહોંચાડવાના રહેશે.
શાળાએ ઓનલાઇન દરખાસ્ત કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા:
૧.  ઓનલાઇન દરખાસ્ત https://www.digitalgujarat.gov.in મારફત કરવાની રહેશે.

૨.  શાળા માટે DISE Code તેઓનો યુઝર આઇ.ડી છે અને Abcd@1234 પાસવર્ડ છે. પછીથી લોગીન થયેથી બદલવાનો રહેશે.
૩.  પ્રત્યેક શાળા ડીઝીટલ ગુજરાત પોર્ટલમાં પોતાના યુઝર આઇ.ડી./પાસવર્ડથી પ્રથમ વખત લોગીન કરી લેવાનુ રહેશે
.
૪.ઉપર મુજબ SCHOOL LOGIN માં જઈ લોગીન કરવું.

૫.વિદ્યાર્થીઓની એન્ટ્રી એક વખત કરવાની હોય વિદ્યાર્થીઓની તમામ મરજીયાત અને ફરજીયાત વિગતો અવશ્ય નાખવામાં આવે તે વધુ યોગ્ય છે. કારણ કે આવતા વર્ષે ફરીથી આ વિદ્યાર્થીના ધોરણ સિવાયની માહિતી બદલવાની રહેતી નથી. સિવાય કે વિદ્યાર્થીએ અભ્યાસ છોડી દિધેલ હોય.
૬. તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં બેંકનું નામ, એકાઉન્ટ નંબર,IFSC CODE,વિગતો આપવી ફરજીયાત છે. વિદ્યાર્થીઓની બેંક ખાતાની વિગતો ખોટી આપવામાં આવશે અને શિષ્યવૃતિ અન્યના ખાતામાં જમા થશે તે અંગેની જવાબદારી શાળા/સંસ્થાની રહેશે
૭. તમામ વિદ્યાર્થીઓના આધારકાર્ડની વિગતો અવશ્ય આપવાની રહેશે.
૮.      તમામ એન્ટ્રી કરી લીધા બાદ શાળાએ તમામ વિદ્યાર્થીઓની તમામ વિગત ઓનલાઇન ચેક કરી લેવી જો કોઇ વિગત Edit કરવાની જરૂર હોય તો દરખાસ્ત બનાવ્યા પહેલા જ Edit કરી લેવી. ત્યારબાદ જે જાતિના વિદ્યાર્થીઓને જે યોજના લાગુ પડે તે મુજબ શિષ્યવૃત્તિની ઓનલાઇન દરખાસ્તો કરવી અને જિલ્લા કક્ષાએ સબમીટ કરવી. ગણવેશ યોજના બાય ડીફોલ્ટ ધોરણ-૧ થી ૮ની દરખાસ્ત તૈયાર થશે તે પણ સબમીટ કરવાની રહેશે.
એન્ટ્રી શરુ કરવા માટે 
    ૯.ડીઝીટલ ગુજરાત પોર્ટલના પ્રશ્ને જરૂર જણાયે હેલ્પ ડેસ્ક નં 18002335500 પર સંપર્ક કરવાનો રહેશે.
       ૧૦. વિદ્યાર્થીઓએ બેંક ખાતા સાથે આધાર કાર્ડની વિગત આપી બેક સાથે સિડીંગ ફરજીયાત  કરવાનું રહેશે. 

કોમનસર્વિસપોર્ટલમાટેDIGITAL GUJARAT PORTAL માં ON LINEકરવાનીયોજનાઓનીવિગત
સામાજિકન્યાયઅનેઅધિકારીતાવિભાગ
નિયામકવિકસતીજાતિકલ્યાણ, ગુ.રા.ગાંધીનગર

ક્રમ
યોજનાનુંનામ
જાતિ
ધોરણ
કુમારકન્યા
શિષ્યવૃતિદર (વાર્ષક )
વાર્ષિકઆવકમર્યાદા
શાળાઓનીવિગત
ગ્રામ્યવિસ્તાર
શહેરીવિસ્તાર
બી.સી.કે. ૭૭ધો. ૧થી૪નાવિદ્યાર્થીઓનીશિષ્યવૃતિ
સા.શૈ..વર્ગ
ધો. ૧થી૪
કુમારકન્યા
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
બી.સી.કે. ૩૫૧ધો. ૧થી૪નાવિદ્યાર્થીઓનીશિષ્યવૃતિ
..વર્ગ
ધો. ૧થી૪
કુમારકન્યા
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
બી.સી.કે.૭૬પ્રિ.એસ..એસ. સી.નાવિદ્યાર્થીઓનીશિષ્યવૃતિ        ( ધો. પથી૧૦ )
સા.શૈ..વર્ગ
ધો. પથી૮
કુમાર
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૯થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
ધો. ૧૦ પરીક્ષા ફી
રૂા.૨૫૦/-
ધો.
કન્યા
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૬થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
બી.સી.કે.૭૬પ્રિ.એસ..એસ. સી.નાવિદ્યાર્થીઓનીશિષ્યવૃતિ        (ધો.૫થી૧૦ )
..વર્ગ
ધો. પથી૮
કુમાર
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૯થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
ધો. ૧૦ પરીક્ષા ફી
રૂા.૨૫૦/-
ધો.
કન્યા
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૬થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
બી.સી.કે.૭૬પ્રિ.એસ..એસ. સી.નાવિદ્યાર્થીઓનીશિષ્યવૃતિ        (ધો. ૧થી૧૦ )
લઘુમતી
ધો. ૧થી૮
કુમાર
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૯થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
ધો. ૧૦ પરીક્ષા ફી
રૂા.૨૫૦/-
ધો. ૧થીપ
કન્યા
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૬થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા

ક્રમ
યોજનાનુંનામ
જાતિ
ધોરણ
કુમારકન્યા
શિષ્યવૃતિદર (વાર્ષક)
વાર્ષિકઆવકમર્યાદા
શાળાઓનીવિગત
ગ્રામ્યવિસ્તાર
શહેરીવિસ્તાર
બી.સી.કે.૧૩૬પ્રિ.એસ..એસ. સી.નાવિદ્યાર્થીઓનીશિષ્યવૃતિ        (ધો.૧થી૧૦ )
વિચરતીવિમુકત
ધો. ૧થી૮
કુમાર
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૯થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
ધો. ૧૦ પરીક્ષા ફી
રૂા.૨૫૦/-
ધો. ૧થીપ
કન્યા
રૂા.૫૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૬થી૧૦
રૂા.૭૫૦/-
રૂા.૪૭૦૦૦/-
રૂા.૬૮૦૦૦/-
સરકારી/અનુદાનિતમાધ્યમિકશાળા
બી.સી.કે.૮૫ધો. ૧થી૮નાવિદ્યાર્થીઓનેગણવેશસહાય
સા.શૈ..વર્ગ
ધો. ૧થી૮
કુમારકન્યા
રૂા.૩૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
બી.સી.કે.૮૫ધો. ૧થી૮નાવિદ્યાર્થીઓનેગણવેશસહાય
..વર્ગ
ધો. ૧થી૮
કુમારકન્યા
રૂા.૩૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
બી.સી.કે.૮૫ધો. ૧થી૮નાવિદ્યાર્થીઓનેગણવેશસહાય
લઘુમતી
ધો. ૧થી૮
કુમારકન્યા
રૂા.૩૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
૧૦
બી.સી.કે૧૪૦ધો. ૧થી૮નાવિદ્યાર્થીઓનેગણવેશસહાય
વિચરતીવિમુકત
ધો. ૧થી૮
કુમારકન્યા
રૂા.૩૦૦/-
આવકમર્યાદાનથી
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
૧૧
બી.સી.કે. ૨૮૯
ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ
સા.શૈ.પ.વ. પૈકીની અતિ-વધુ પછાત જાતિ
ધો. ૧ થી ૧૦
કુમાર કન્યા
ડેસ્‍કોલર
સરકારી/અનુદાનિતપ્રાથમિકશાળા
ધો. ૧ થી ૫
૭૫૦/-
ધો. ૬ થી ૮
૯૦૦/-
ધો. ૯ થી ૧૦
૧૦૦૦/-
હોસ્‍ટેલર
ધો. ૩ થી ૮
૨૫૦૦/-
ધો. ૯ થી ૧૦
૩૦૦૦/-
આવક મર્યાદા રૂા.૪૪,૫૦૦/-




USER NAME:-schoool dise code

Default Password:-Abcd@123

સ્કોલરશીપ માટે જાતિવાર માહિતી તથા પરિપત્ર ડ્રાફ્ટ :- ડાઉનલોડ કરો.

you can visit official website here:-CLICK HERE FOR VISIT


YOU CAN DOWNLOAD FULL GUIDE  PDF FOR SCHOLARSHIP :-DOWNLOAD PDF

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified