HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તથા માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું result


પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા  તથા માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું result Declared



પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા  તથા માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું notification Declared:Download


પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા  નું result Declared: DOWN LOD



માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું Urban result Declared:down


માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું Rural result Declared:down


માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું Tribal  result Declared:down


પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા

પરીક્ષા તારીખ :-27/11/2016

  • પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા  ની ફાઈનલ આન્સર કી-૨૦૧૬  ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો :- ANSWER KEY  DOWNLOAD
પરીક્ષા માટે ઉમેદવાર ની યોગ્યતા :-

  • વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ -5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • ધોરણ -4 માં ઓછા માં ઓછા  50 %કે તેથી વધુ માર્ક હોવા જોઈએ 
  • આવક મર્યાદા નથી 

પરીક્ષા નો અભ્યાસક્રમ :-

  • પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ 1 થી 4 નો  રહેશે 


માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા 

પરીક્ષા તારીખ :-27/11/2016

  • માધ્યમિક  શિષ્યવૃત્તિ પરીક્ષા  ની ફાઈનલ આન્સર કી-૨૦૧૬ડાઉનલોડ   માટે અહીં ક્લિક કરો :-ANSWER KEDOWNLOAD
પરીક્ષા માટે ઉમેદવાર ની યોગ્યતા :-

  • વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ -8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • ધોરણ -7 માં ઓછા માં ઓછા  50 %કે તેથી વધુ માર્ક હોવા જોઈએ 
  • આવક મર્યાદા નથી 

પરીક્ષા નો અભ્યાસક્રમ :-


  • માધ્યમિક  શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ 5 થી 7 નો  રહેશે 

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા  તથા માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું  પ્રશ્નપત્ર નું સ્વરૂપ :

  • ભાષા -સામાન્ય જ્ઞાન -100 પ્રશ્નો   -100 ગુણ    -90 મિનિટ 
  • ગણિત-વિજ્ઞાન         -100 પ્રશ્નો   -100 ગુણ     -90 મિનિટ 

3 comments:

  1. બારીયા હનેશ કુમાર રાજેન્દ્ર ભાઈ

    ReplyDelete
  2. લાલુ હિરલ વલકૂભાઈ

    ReplyDelete

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified