Self - Certification for Individual - FATCA/ CRS Declaration Form
ફોર્મમાં આપેલ વિગતો આપે અંગ્રેજીમાં લખવાની છે એ વિગતો આપ ગુજરાતીમાં સમજી શકો એ હેતુથી આપ સમક્ષ અંગ્રેજી નીચે ગુજરાતી માહિતી લખી છે આશા છે આપને આ પોસ્ટ ફોર્મ ભરવામાં ઉપયોગી થશે.
મિત્રો આ ફોર્મ જરૂર ભરી ને સેન્ડ કરી દેવું..જેમને 2014 પછી પ્રાણ નંબર ઇસ્યુ થયેલ છે તેમને ભરીને 30/4 પહેલા નીચે દર્શાવેલ સરનામાં પર રવાના કરવું.
DOWNLOAD FATCA FORM (PDF ):-DOWNLOAD HERE
DOWNLOAD FATCA FORM (WORD ):-DOWNLOAD HERE
Name of Subscriber :
( અટક સાથે પૂરું નામ લખવું)
Permanent Retirement Account Number (PRAN) :
(આપના PRAN ખાતા નંબર લખવો)
Date Of Birth :
(જન્મ તારીખ)
PART - 1
1) Country :
(દેશનું નામ)
a) Birth :
(જન્મ)
b) citizenship :
(નાગરિકતા)
c) Residence for Tax Purpose :
(સરનામું)
Part : 2
નાગરિકતા ભારતની હોય તેમણે PART : 2 ભરવાનું નથી. આપેલ ખાનામાં Nil કરવું.
Part : 3
Signature :
(આપની સહી કરવી જે આપે nps ના ફોર્મમાં કરી હોય એ જ)
Name :
(આપનું અટક સાથે પૂરું નામ પાર્ટ-૧ માં લખ્યું એ મુજબ)
Date (DD/MM/YYYY)
Part : 4
~ સહી કરવી આપેલ ખાનામાં
~ આપ જરૂરી જે આધાર ફોર્મ સાથે જોડવાના હો એ આધાર સામે ખાનામાં ટીક કરવું ✔.

No comments:
Post a Comment
thanks for visiting.......