*એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ યોજનામાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નીચે મુજબના સુધારા કરવામાં આવેલ છે.*
1.એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિના દરમાં વધારો કરી વાર્ષિક 6000 ના બદલે 12000 કરવામાં આવેલ છે. એટલે કે હવેથી પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ ૯ થી ધોરણ ૧૨ દરમિયાન નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કુલ *૪૮ હજાર રૂપિયા* શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
2.હવેથી સ્કોલરશીપની રકમ ત્રિમાસિક જમા થવાને બદલે વાર્ષિક એકસાથે જમા થશે.
3. એન.એમ.એમ.એસ. પરીક્ષામાં પાસ થવા માટે અગાઉ વિદ્યાર્થીએ બંને વિભાગમાં ઓછામાં ઓછા ૪૦% ગુણ (એસ.સી./એસ.ટી. કેટેગરી માટે 32% ગુણ) મેળવવાના રહેતા હતા તેને બદલે હવેથી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ *બંને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ (એસ.સી./એસ.ટી. કેટેગરી માટે 32% ગુણ)* મેળવવાના રહેશે.
આ યોજનામાં સકારાત્મક ફેરફારો માટે આપના દ્વારા કરવામાં આવેલ સૂચનો બદલ ખુબ ખુબ આભાર.
*અધ્યક્ષ*
*રાજ્ય પરીક્ષા બોર્ડ*
*ગાંધીનગર*

No comments:
Post a Comment
thanks for visiting.......