પ્રાથમિક તથા માધ્યમિક ચિત્રકામ પરીક્ષા ૨૦૧૬
પ્રાથમિક તથા માધ્યમિક ચિત્રકામ પરીક્ષા ૨૦૧૬ ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ દ્વારા ૧૫/૧૨/૨૦૧૬ થી ૧૭/૧૨/૨૦૧૬ સુધી યોજાનાર છે .તે પરિક્ષા માં ઉપસ્થિત રહેવા અંગે હોલ ટીકીટ ડાઉનલોડ કરવા જણાવવામાં આવે છે.
હોલ ટીકીટ ડાઉનલોડ કેવી રીતે કરશો ?
સૌ પ્રથમ ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ ની વેબસાઈટ પર જઈ તમોરો કન્ફર્મેશન નંબર નાખો ત્યારબાદ જન્મ તારીખ નાખો.તમારી હોલ ટીકીટ ડાઉનલોડ થયી જશે.
પ્રાથમિક તથા માધ્યમિક ચિત્રકામ પરીક્ષા ૨૦૧૬ ની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો .
પરીક્ષા તારીખ :-૧૫/૧૨/૨૦૧૬ થી ૧૭/૧૨/૨૦૧૬

No comments:
Post a Comment
thanks for visiting.......