વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે ની રજાઓ આપવામાં નહોતી આવતી આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવતી હતી અને વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે વિચારણા અંતે વિદ્યાસહાયક ને પિતૃત્વ રજા અંગે નો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે।
હવેથી વિદ્યાસહાયક મિત્રો ને પણ પ્રા.શિક્ષકો તથા અન્ય ની જેમ પિતૃત્વ રજા અંગે ની રજાઓ આપવામાં આવશે.
વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે નો પરિપત્ર ડાઉનલોડ કરો.
હવેથી વિદ્યાસહાયક મિત્રો ને પણ પ્રા.શિક્ષકો તથા અન્ય ની જેમ પિતૃત્વ રજા અંગે ની રજાઓ આપવામાં આવશે.
વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે નો પરિપત્ર ડાઉનલોડ કરો.
No comments:
Post a Comment
thanks for visiting.......