HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬

સર્વ શિક્ષા અભિયાન ની અસરકારક અમલવારી માટે સીઆરસી -બીઆરસી ભરતી કરવામાં આવે છે.સીઆરસી -બીઆરસી ભરતી અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અગાઉ ના તમામ પરિપત્ર રદ કરવામાં આવેલ છે અને આજથી નવીન સૂચનાઓ અમલમાં આવેલ છે.

સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬ અંગે ની તમામ માહિતી :-પરિપત્ર ડાઉનલોડ કરો

સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬  માટે લાયકાત


  •  ધોરણ ૧ થી ૮ માં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અરજી કરી શકશે.
  • ઉચ્ચતર શાળાઓ માં ફરજ બજાવતા શિક્ષકો અરજી કરી શકશે નહિ.
  • અરજી માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષ નો વિદ્યાસહાયક/પ્રા.શિક્ષક્નો અનુભવ જરૂરી છે.
  • ૫૦ વર્ષ થી વધુ ઉમરવાળા અરજી કરી શકશે નહિ.
  • ધોરણ -૧૨ પાસ તથા પી.ટી.સી/તાલીમી સ્નાતક ની લાયકાત જરૂરી છે.
 વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified