HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

How to join workplace For teacher of Gujarat

જો 'ફેસબૂક વર્કપ્લેસ' પર તમે હજી પણ તમારું એકાઉન્ટ ના ખોલ્યું હોય, તો આજે જ આ સરળ સ્ટેપ્સને અનુસરી, તમારું એકાઉન્ટ ખોલો:

1:

https://gujarat-education-workplace.appspot.com/#/
આ લિંક ઓપન કરો

2
તમારો મોબાઈલ નંબર એન્ટર કરી, નેક્સ્ટ પર ક્લિક કરો

3
OTPનો sms આવશે, તે OTP એન્ટર કરો 

4
ઍક્સેસ કોડને કોપી કરો અને 'ગો ટૂ વર્કપ્લેસ' પર ક્લિક કરો.

5
અહીંયા તમે કોપી કરેલો કોડ પૅસ્ટ કરો, અને કન્ટીન્યૂ પર ક્લિક કરો.

ત્યારબાદ ક્રિયેટ એકાઉન્ટનું પેજ ખુલશે, અને માત્ર થોડી જ સેકન્ડમાં તમે રાજ્યભરના શિક્ષકો સાથે જોડાઈ જશો.

9 comments:

  1. Mobile number invalid batave chhe

    ReplyDelete
  2. Number correct 6 to pan invalid mobile number aave 6

    ReplyDelete
  3. The number I enter is being shown as invalid
    What to do?
    I have tried two different numbers

    ReplyDelete
  4. Maro number invalid aj batave che. Su karvu

    ReplyDelete
  5. વર્ક પ્લેસ મા લોગ ઇન નથી થવાતું એસેસ કોડ ની રીત મુજબ કરૂં તો ઇનવેલીડ મો. નંબર એમ આવે છે. Plz રીપ્લાય

    ReplyDelete
    Replies
    1. વર્ક પ્લેસ મા લોગ ઇન નથી થવાતું એસેસ કોડ ની રીત મુજબ કરૂં તો ઇનવેલીડ મો. નંબર એમ આવે છે. Plz રીપ્લાય

      Delete

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified